ચાલતી પટ્ટી

" અમારી શાળાના આ બ્લોગમા આપનુ સ્વાગત છે.-" શાળા પરિવાર

CET પરીક્ષા ધોરણ 5 મોડેલ પેપર /With Answer

આગામી 30-03-2024 ના  રોજ ધોરણ 5  ના વિદ્યાર્થીઓ માટે CET કોમન એન્ટ્રન્સ પરીક્ષા લેવાનાર છે તેની પૂર્વ તૈયારી / મૂલ્યાંકનના ભાગરૂપે સર્વ શિક્ષા મોરબી અને જિલ્લા શિક્ષણ સમિતિ મોરબી દ્વારા તૈયાર કરેલ મોડેલ પેપર અહીં મૂકવામાં આવેલ છે જેમાં જે તે પ્રશ્નોના જવાબ છેલ્લે આન્સર કી માં આપેલ છે. આશા છે આ દરેક વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. 



ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં સિદ્ધિ | પ્રેસ નોટ

 પાંડુરંગ ખાનખોજે પ્રાથમિક શાળા (ક્રમાંક 232) 














ધોરણ 6 માં પ્રથમ ક્રમ મેળવનારને સાઇકલ વિતરણ

 


વાર્ષિક રમતોત્સવ ધોરણ 6 થી 8 | 2023-'24

 






















વાર્ષિક રમતોત્સવ | 2023-24

 




વાર્ષિક રમતોત્સવ ધોરણ 1 થી 5

 

























Pandurang Khankhoje prathmik shala (232)